પેઇન્ટિંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પેઇન્ટિંગ

નપુંસક લિંગ

  • 1

    ચિત્રકામ; ચિત્રાંકન.

  • 2

    ચિત્રકલા.

  • 3

    ચિત્ર; રંગ-ચિત્ર.

મૂળ

इं.