પંક ની ગુજરાતીમાં વ્યાખ્યા

પંક

પુંલિંગ

  • 1

    કાદવ.

મૂળ

सं.

પેક ની ગુજરાતીમાં વ્યાખ્યા

પેક

વિશેષણ

  • 1

    પક્કું; હોશિયાર.

મૂળ

दे. पक्क