પક્કું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પક્કું

વિશેષણ

 • 1

  માહિતગાર; છેતરાય નહિ તેવું.

 • 2

  ખંધું.

 • 3

  પૂરેપૂરું.

 • 4

  પાકું; દૃઢ.

 • 5

  ન બોટાય એવી રીતે કરેલું-ઘીથી તળીને કે દૂધથી બાંધીને (રસોઈ ઈ૰).