પંક્ચર ની ગુજરાતીમાં વ્યાખ્યા

પંક્ચર

નપુંસક લિંગ

  • 1

    ટાયરમાં પડતું છિદ્ર; કાણું; છિદ્ર.

  • 2

    પૈડાંની ટ્યૂબમાં પડતું કાણું.

મૂળ

इं.