પકડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પકડ

સ્ત્રીલિંગ

  • 1

    પકડવું તે.

  • 2

    પકડવાની શક્તિ કે તેનો લાગ કે દાવ.

  • 3

    પકડવાનું એક ઓજાર.

મૂળ

'પકડવું' પરથી