પકવાસી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પકવાસી

સ્ત્રીલિંગ

  • 1

    મેડાનાં પાટિયાંની નીચે રહેતી સાંધ પર જડાતી લાકડાની કે લોઢાની ચીપ.

  • 2

    સંઘાડો; 'લેથ'.

મૂળ

સર૰ म. पक्काशी