પક્ષ લેવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પક્ષ લેવો

  • 1

    કોઈ બાજુ કે મુદ્દાની વકીલાત-તરફેણ કરવી.