ગુજરાતી

માં પખની 5 મુખ્ય વ્યાખ્યા છે: પખ1પખું2પખે3પૂંખ4પંખ5

પખ1

પુંલિંગ

 • 1

  પક્ષ; તરફેણ.

મૂળ

सं. पक्ष, प्रा. पक़्ख़; સર૰ हिं.

ગુજરાતી

માં પખની 5 મુખ્ય વ્યાખ્યા છે: પખ1પખું2પખે3પૂંખ4પંખ5

પખું2

નપુંસક લિંગ

 • 1

  પક્ષ.

 • 2

  ઓથ; તરફેણ.

મૂળ

જુઓ પખ

ગુજરાતી

માં પખની 5 મુખ્ય વ્યાખ્યા છે: પખ1પખું2પખે3પૂંખ4પંખ5

પખે3

ક્રિયાવિશેષણ

 • 1

  સિવાય; પાખે.

મૂળ

सं, पक्ष; प्रा. पक्ख ઉપરથી

ગુજરાતી

માં પખની 5 મુખ્ય વ્યાખ્યા છે: પખ1પખું2પખે3પૂંખ4પંખ5

પૂંખ4

સ્ત્રીલિંગ

 • 1

  છાપરાનો બે બાજુ બહાર પડતો ભાગ-પાંખ.

મૂળ

'પાંખ' ઉપરથી

ગુજરાતી

માં પખની 5 મુખ્ય વ્યાખ્યા છે: પખ1પખું2પખે3પૂંખ4પંખ5

પંખ5

સ્ત્રીલિંગ

પદ્યમાં વપરાતો
 • 1

  પદ્યમાં વપરાતો પાંખ.

મૂળ

प्रा. पंख ( सं. पक्ष)