પખણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પખણ

અવ્યય

સુરતી
  • 1

    સુરતી પેઠે; જેમ.

પેખણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પેખણ

નપુંસક લિંગ

  • 1

    પેખવું તે.

મૂળ

प्रा. पेक्खन (सं. प्रेक्षण)

પેખણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પેખણું

નપુંસક લિંગ

  • 1

    તમાશો.