પૂંખણિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પૂંખણિયું

નપુંસક લિંગ

 • 1

  પોંખવાનું ગીત.

 • 2

  પોંખવાની વેળા.

 • 3

  પોંખણું; પોંખવામાં વપરાતાં-ધૂંસળ-મૂસળ, રવેચા અને ત્રાક-એ ચારમાનું દરેક.

 • 4

  પોંખવાની ક્રિયા.