ગુજરાતી

માં પૂંખવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: પૂંખવું1પેખવું2

પૂંખવું1

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    પોંખણાં વડે વરકન્યાને વધાવવાં.

  • 2

    વાવવા માટે વેરવું.

મૂળ

दे. पुंखणग

ગુજરાતી

માં પૂંખવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: પૂંખવું1પેખવું2

પેખવું2

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    જોવું.