પખવાડિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

પખવાડિક

વિશેષણ

  • 1

    પંદર દિવસે થતું; પખવાડિયાનું.

નપુંસક લિંગ

  • 1

    પંદર દિવસે પ્રસિદ્ધ થતું છાપું; પાક્ષિક.

મૂળ

सं. पक्ष +वारकं; हिं. पखवाडा