પખવાડિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પખવાડિયું

નપુંસક લિંગ

  • 1

    પંદર દિવસનો કાળ; પક્ષ.

મૂળ

સર૰ सं. पक्ष +वारकं; हिं. पखवाडा