પંખા ની ગુજરાતીમાં વ્યાખ્યા

પંખા

સ્ત્રીલિંગ

  • 1

    પાંખ.

નપુંસક લિંગ

  • 1

    કબૂતરની એક જાતનું નામ.

મૂળ

જુઓ પંખ