ગુજરાતી માં પખાલની 2 મુખ્ય વ્યાખ્યા છે:

પખાલ1પખાલ2

પખાલ1

સ્ત્રીલિંગ

  • 1

    પાણી ભરી લાવવાની ચામડાની ગૂણ કે થેલી.

મૂળ

પય+ખાલ? સર૰ हिं. म. સિંધી

ગુજરાતી માં પખાલની 2 મુખ્ય વ્યાખ્યા છે:

પખાલ1પખાલ2

પખાલ2

સ્ત્રીલિંગ

  • 1

    ફૂલ વગેરે ઉપાડી લઈ સંધ્યાકાળે દેવસ્થાન ધોવું તે.

  • 2

    પખાળવું તે; પ્રક્ષાલન.

મૂળ

सं. प्रक्षालय्, प्रा. पक्खाल