પખાલચી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પખાલચી

પુંલિંગ

  • 1

    પખાલવાળો; પખાલ વડે પાણી ભરી લાવનાર કે છાંટનાર.