પંખાળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પંખાળ

વિશેષણ

 • 1

  પાંખવાળું.

 • 2

  લાક્ષણિક ઝડપથી દોડે એવું.

મૂળ

'પંખ'=પાંખ ઉપરથી

પંખાળું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પંખાળું

વિશેષણ

 • 1

  પાંખવાળું.

 • 2

  લાક્ષણિક ઝડપથી દોડે એવું.