પંખાળી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પંખાળી

સ્ત્રીલિંગ

  • 1

    ડાંગરની ત્રણ પાંખાંવાળી એક જાત.

મૂળ

'પાંખું' ઉપરથી