પૂંખાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પૂંખાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    'પૂંખવું'નું કર્મણિ.

પેખાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પેખાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    'પેખવું'નું કર્મણિ.