પખિયારું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પખિયારું

નપુંસક લિંગ

  • 1

    ખીલી ઘાલવાનું નાકું (ઘરેણામાં).

  • 2

    ચણિયારું.

મૂળ

'પખ' ઉપરથી