પંખો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પંખો

પુંલિંગ

  • 1

    વીંજણો.

  • 2

    સાઇકલ, મોટર ઇ૰ના પૈડા ઉપરનું ઢાંકણ.

  • 3

    પાણી કાપવા માટે આગબોટ કે વિમાન આગળનો પંખા જેવો ફરતો ભાગ; 'પ્રોપેલર'.

મૂળ

प्रा. पक्खय (सं. पक्षक)