પખોડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પખોડવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    +પહોળું કરવું.

  • 2

    પછાડવું.

મૂળ

प्रा. पक्खोड = ફેલાવવું; ખોલવું (૨) ઝાડીને પાડવું