પંખો ચાલવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પંખો ચાલવો

  • 1

    પંખાથી પવન નંખાતો રહેવો.

  • 2

    યંત્ર-પંખો કામ દે તેવી ચાલુ દશામાં હોવો.