પગડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પગડું

નપુંસક લિંગ

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી ચોપાટની રમતમાં પો બેસે તે.

પેંગડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પેંગડું

નપુંસક લિંગ

  • 1

    ઘોડેસવાર જેમાં પગ રાખે છે તે કડું; રકાબ.