પેંગડામાં પગ ઘાલવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પેંગડામાં પગ ઘાલવો

  • 1

    -ને પગલે ચાલવું.

  • 2

    -ની સરખું ઊતરવું; -ની સરસાઈમાં હોવું.