પગથાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

પગથાર

પુંલિંગ

  • 1

    (સીડીનાં) થોડાં પગથિયાં પછી આવતું પહોળું પગથિયું.

મૂળ

प्रा. पत्थार (सं. प्रस्तार)=વિસ્તાર