પગથિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પગથિયું

નપુંસક લિંગ

  • 1

    ચડવા ઊતરવા માટે કે સીડીમાં પગ માંડવા જોગી કરાતી રચના.

મૂળ

પગ+स्था (सं.) ઉપરથી?