પગથી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પગથી

સ્ત્રીલિંગ

  • 1

    પગરવટ; અવરજવરથી પડેલો શેરડો.

  • 2

    પગના ઘસારાની નિશાની.

  • 3

    માર્ગની બાજુએ રાહદારી માટે રાખેલો રસ્તો; 'ફૂટપાથ'.

મૂળ

જુઓ પગથિયું