પગેપડણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પગેપડણું

નપુંસક લિંગ

  • 1

    સાસુ વગેરેને પગે પડતાં વહુએ મૂકેલી ભેટ.

મૂળ

પગ+પડવું