પગપૂરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પગપૂરી

સ્ત્રીલિંગ

  • 1

    બાળક ચાલતાં શીખે ત્યારે માબાપ દ્વારા ખુશીમાં વહેંચાતી પૂરી.