ગુજરાતી

માં પગરની 2 મુખ્ય વ્યાખ્યા છે: પગર1પગેરું2

પગર1

પુંલિંગ

 • 1

  ઢગલો.

 • 2

  ખળું કરવા કરેલો ડૂંડાંનો ઢગલો કે તે પર બળદ ફેરવવા તે.

 • 3

  કચ્છી [?] પરસેવો.

મૂળ

सं. प्रकर; प्रा. पगर

ગુજરાતી

માં પગરની 2 મુખ્ય વ્યાખ્યા છે: પગર1પગેરું2

પગેરું2

નપુંસક લિંગ

 • 1

  ચોરનું પગલું કે તેની પંક્તિ.

મૂળ

'પગ' ઉપરથી