પગરવટો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પગરવટો

પુંલિંગ

  • 1

    અવરજવર (પરિચયને કારણે).

  • 2

    પગરવટ; અવરજવરથી પડેલો શેરડો.

  • 3

    પગના ઘસારાની નિશાની.