પગરસ્તો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પગરસ્તો

પુંલિંગ

  • 1

    પગવાટ; પગપાળા ચાલવા પૂરતો તે માટેનો રસ્તો-કેડી.

મૂળ

પગ+રસ્તો