પગલુછણિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પગલુછણિયું

નપુંસક લિંગ

  • 1

    પગ લૂછવા બારણા પર મુકાતી કાથી કે તારની બનાવટ.

મૂળ

પગ+લૂછવું