પગલાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

પગલાં

નપુંસક લિંગ બહુવયન​

  • 1

    દેવ સંત ઇ૰નાં પૂજા માટેનાં પગલાં-તેનું પદક.

  • 2

    લાક્ષણિક આગમન; પધારવું તે.

મૂળ

પગલું