પગેલાગણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પગેલાગણું

નપુંસક લિંગ

  • 1

    નમસ્કાર.

  • 2

    પગે પડણું; સાસુ વગેરેને પગે પડતાં વહુએ મૂકેલી ભેટ.

મૂળ

પગ+લાગવું