પગલાં ઓળખવાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

પગલાં ઓળખવાં

  • 1

    પગલાંની પરીક્ષા હોવી; પગલાં ઉપરથી સ્વભાવ- ચારિત્ર્યની કલ્પના કરવી.

  • 2

    પાછળ રહેલા ગુપ્ત હેતુની ખબર હોવી.