ગુજરાતી

માં પુંગવની 2 મુખ્ય વ્યાખ્યા છે: પુંગવ1પૂગવું2

પુંગવ1

પુંલિંગ

  • 1

    સાંઢ; આખલો.

  • 2

    (નામને છેડે સમાસમાં) 'તેમાં શ્રેષ્ઠ' એવો અર્થ બતાવે છે. ઉદા૰ નરપુંગવ; મુનિપુંગવ.

મૂળ

सं.

ગુજરાતી

માં પુંગવની 2 મુખ્ય વ્યાખ્યા છે: પુંગવ1પૂગવું2

પૂગવું2

અકર્મક ક્રિયાપદ​

  • 1

    પહોંચવું.