પગાર થવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પગાર થવો

  • 1

    વેતન મળવું.

  • 2

    હિસાબ પ્રમાણે પગારની રકમ લેણી થવી.

  • 3

    પગાર નક્કી થવો.