પગી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પગી

પુંલિંગ

  • 1

    પગલું પારખી ચોરની ભાળ કાઢનાર.

  • 2

    ચોકિયાત.

મૂળ

'પગ' ઉપરથી