પંગોચું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પંગોચું

નપુંસક લિંગ

સુરતી
  • 1

    સુરતી એક વાની-ઘઉં મેથીનું વડું.

મૂળ

સર૰ म. पंगोजी