પગોડા ની ગુજરાતીમાં વ્યાખ્યા

પગોડા

નપુંસક લિંગ

  • 1

    બૌદ્ધ મંદિર.

મૂળ

पो.

પૅગોડા ની ગુજરાતીમાં વ્યાખ્યા

પૅગોડા

પુંલિંગ

  • 1

    બૌદ્ધમંદિર (પૂર્વ એશિયાનું).

  • 2

    ભારતનો પ્રાચીનકાળનો લુપ્ત થઈ ગયેલો એક સિક્કો.