પગ કાઢવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પગ કાઢવો

 • 1

  અવરજવર બંધ કરવો.

 • 2

  ચલણ બંધ કરવું.

 • 3

  દૂર કરવું; ખસેડવું.

 • 4

  ખસી જવું; છૂટા થવું.