પગ ટકાવી રાખવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પગ ટકાવી રાખવો

  • 1

    આવવા જવા વગેરેનો સંબંધ ચાલુ રાખવો-નભાવવો.

  • 2

    ધીરું પડવું; સબૂરી રાખવી.