પગ ભાગવા ની ગુજરાતીમાં વ્યાખ્યા

પગ ભાગવા

  • 1

    પગ અશક્ત થવા; વચમાંથી અટકી પડવું; નિરાશ થવું.

  • 2

    લંગડું કરવું; નાઉમેદ કરવું; હરાવવું.