પગ મૂકવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પગ મૂકવો

  • 1

    દાખલ થવું; -માં જવું.

  • 2

    ઊભું રહેવું; જેમ કે, પગ મૂકવાનીય જગા નથી.