પગ માંડવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પગ માંડવો

 • 1

  ઠરીને ઊભા રહેવું.

 • 2

  આગળ ચાલવું.

 • 3

  પેસારો કરવો.

 • 4

  ધંધાની શરૂઆત કરવી.