પગે લાગવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પગે લાગવું

  • 1

    ચરણમાં પડી નમસ્કાર કરવા.

  • 2

    માફી માગવી; કરગરવું.