પઘડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પઘડું

નપુંસક લિંગ

  • 1

    કાઠિયાવાડી સોગટાબાજીમાં દાવ આવતાં બેસતી સોગટી; પો.

  • 2

    તે દાવમાં એક ઘર વધારાનું ચળાય છે તે. (પઘડું બેસવું, પઘડું બેસાડવું).

મૂળ

સર૰ म. पगडा बसणें, बसविणें