ગુજરાતી

માં પચકની 2 મુખ્ય વ્યાખ્યા છે: પચક1પંચક2

પચક1

ક્રિયાવિશેષણ

  • 1

    પચ એવા અવાજ સાથે.

  • 2

    જલદી; ઓચિંતું.

મૂળ

રવાનુકારી

ગુજરાતી

માં પચકની 2 મુખ્ય વ્યાખ્યા છે: પચક1પંચક2

પંચક2

નપુંસક લિંગ

  • 1

    પાંચનો સમુદાય.

  • 2

    ધનિષ્ઠાના ઉત્તરાર્ધથી રેવતીના અંત લગી આવતાં પાંચ નક્ષત્રો.